ચૂંટણી પંચે કહ્યું કે, મતદાન દરમિયાન ફ્રી વેક્સીનનું વચન આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી. બિહારમાં ભાજપે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું છે કે ભાજપ દ્વારા ઘોષણાપત્રમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો વાયદો આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી.
આરટીઆઈ કાર્યકર્તા સાકેત ગોખલે દ્વારા કરવામાં આવેલી એક ફરિયાદનો જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે, આ મુદ્દામાં તેમને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી.