18થી 59 વર્ષની ઉંમર ધરાવતા લોકોને 15 જુલાઇથી મફતમાં સરકારી રસીકરણ કેન્દ્રોમાં મફતમાં બુસ્ટર ડોઝ આપવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે જે ૧૫ જુલાઇથી શરૃ થશે અને ૭૫ દિવસ સુધી ચાલશે.