ફ્રાન્સની રાજધાની પેરિસમાં સીન નદી કાંઠે સ્થિત 850 વર્ષ જૂના જાણીતા ચર્ચ નોટ્રે ડેમ કેથેડ્રલમાં સોમવારે મોડી રાત્રે ભયાનક આગ લાગી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી જોરદાર હતી કે ચર્ચના ગુંબજથી ફેલાઈને બાદમાં સમગ્ર ઇમારત સુધી પહોંચી ગઈ. હજુ સુધી ચર્ચમાં આગનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોં સ્થિતિ વિશે જાણવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા અને તેઓએ આ ઐતિહાસિક ઈમરાતના પુનર્નિર્માણનો વાયદો કર્યો હતો. રાષ્ટ્રપતિ મેક્રોંએ ટ્વિટ કરીને કહ્યું કે, આપણા વજૂદના એક હિસ્સાને બળતો જોઇ મને ખૂબ તકલીફ થઇ રહી છે.