અગાઉ INDIA ગઠબંધન (INDIA Alliance)ની બેઠકની તારીખ ટાળી દેવાયા બાદ કોંગ્રેસ (Congress) દ્વારા નવી તારીખની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આજે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક મંગળવારે 19 ડિસેમ્બર-2023ના રોજ નવી દિલ્હીમાં બપોરે 3 કલાકે યોજાશે.