પોલીસ મહાનિર્દેશક (DGP) હેઠળ કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સોમવારના રોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ચાર કર્મચારીઓ સામે અપહરણ અને દારૂની હેરાફેરી માટે ગુનો નોંધવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાયલામાં જ્યાં દારૂના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું, ત્યાં રેડ કરવા માટે તેના અધિકાર ક્ષેત્રની બહાર ગઈ હતી.