Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો શરૃ થતાં ચિંતાજનક સ્થિતિ ફેલાઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક ૬૮ થઇ ગયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૩, રાજકોટમાંથી ૩, ભાવનગર-વડોદરા-સુરતમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં માર્ચ મહિનાના પાંચ દિવસમાં જ કોરોનાના ૫૯ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૩૬ કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલ ૬૮ એક્ટિવ કેસ છે જ્યારે ૧ દર્દી વેન્ટિલેટર પર છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ