વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક મનાતા એક ટોળાએ કેપિટલ હિલમાં ધસી જઇને સેનેટ કબજે કરવાના પ્રયાસ કર્યા હતા. હિંસક ટોળાને વિખેરવા પોલીસે કરેલા ગોળીબારમાં એક મહિલા ઉપરાંત કુલ ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ અને સિક્યોરિટી દળોએ તોફાનીઓને બહાર કાઢ્યા હતા.