બિહારના પટનાના ગાંધી મેદાનમાં 2013માં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં એનઆઇએની કોર્ટે સોમવારે ચાર દોષિઓને ફાંસીની સજા ફટકારી હતી. 27મી ઓક્ટોબર 2013માં થયેલા પટના સીરિયલ બ્લાસ્ટમાં આઠ વર્ષ પછી ચુકાદો આવ્યો હતો.
આ કેસમાં કુલ નવને દોષી ઠેરવવામાં આવ્યા છે તેમાંથી ચારને ફાંસીની સજા આપવામા આવી છે. જ્યારે બેને આજીવન કેદ અને બેને 10 વર્ષ જ્યારે એક દોષીને સાત વર્ષની સજા ફટકારી હતી.