ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં ભાજપના નેતાઓએ પોતાની કાર ખેડૂતો પર ચડાવી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં આઠ લોકો માર્યા ગયા હતા જેમની પીએમ રિપોર્ટ સામે આવી છે. રિપોર્ટ અનુસાર ચાર ખેડૂતોના કાર નીચે કચડાઇ જવાથી મોત નિપજ્યા હતા જ્યારે ચાર લોકોનું મોત લિંચિંગને કારણે થયું છે.
જોકે કોઇનું મોત ગોળી વાગવાથી નથી થયું. જે આઠ લોકો માર્યા ગયા છે તેમાં ચાર ખેડૂતો, ત્રણ ભાજપ કાર્યકર્તા અને એક પત્રકાર રમન કશ્યપનો સમાવેશ થાય છે. સૌથી પહેલા ખેડૂતો પર નેતાઓેએ કાર ચડાવી દીધી હતી, જેમાં ચાર ખેડૂતોના મોત નિપજ્યા હતા. પરીણામે ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ નેતાઓની કારો સળગાવી હતી. જ્યારે ચાર લોકોનું લિંચિંગ પણ થયું હતું. જેમાં ત્રણ ભાજપ કાર્યકર્તા અને એક પત્રકારનો સમાવેશ થાય છે.