સોમવારે વહેલી પરોઢે છત્તસગઢના બસ્ત જિલ્લાની દક્ષિણે આવેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીારપીએફ)ના ેક કેમ્પમાં માનસિક તાણનો ભોગ બનેલા એક જવાને પોતાના જ સાથીદાર એવા જવાનો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં ચાર જવાનોના મોત થયા હતા અને ત્રણને ઇજા થઇ હતીય.
સીઆરપીએફ દ્વારા આ ઘટના અંગે આજે કહેવામાં આવ્યું હતું કે છત્તીસગઢ ખાતે સોમવારે વહેલી પરોઢે બનેલી એક આકસ્મિક ઘટનામાં પોતાના જ ચાર સાથી જવાનોની હત્યા કરી બાદમાં અન્ય ત્રણ જવાનને ઇજાગ્રસ્ત કરનાર જવાન જ્યારે આ ઘટના બની ત્યારે કદાચ માનસિક તાણ અનુભવી રહ્યો હશે જેના કારણે તે માનસિક રીતે પણ અસ્વસ્થ બની ગયો હશે.