સરહદી જિલ્લો તરીકે ઓળખાતો બનાસકાંઠામાં આત્મહત્યા કરવાની ઘટના વિરામ લેતી નથી. થોડા દિવસ પહેલા કેટલાક લોકો કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. થરાદ પાસે આવેલી નર્મદા કેનાલ જાણે મોતની કેનાલ બની ગઇ છે. આ કેનાલમાં છેલ્લા એક મહિનામાં 10 લોકોએ છંપલાવીને મોતને વ્હાલું કર્યું છે. આજે વધુ ચાર લોકોના મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે. એક સાથે ચાર લાશ મળતા અનેક તર્ક વિતર્કો સેવાઇ રહ્યા છે.