ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) ૨૦૦૩ કાયદો રાજ્યમાં રાષ્ટ્રપતિની મંજૂરીથી તારીખ ૧૨.૦૫.૨૦૦૩ થી અમલમાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વીજ અધિનિયમ ૨૦૦૩ જાહેર કરવામાં આવેલ જે તા.૧૦.૦૬. ૨૦૦૩થી અમલમાં છે.વીજ અધિનિયમ ૨૦૦૩ની કલમ ૧૮૫ અંતર્ગત આપણા રાજ્યનો આ કાયદો પણ અમલમાં રહે છે, તેથી તેની જોગવાઈ પણ અમલમાં છે.