વિજ્ઞાાનીઓએ વિશ્વના સૌથી ૧.૧ અબજ વર્ષ જૂના ગુલાબી રંગની શોધ કરી છે. આ ચળકતો રંગ આફ્રિકાના સહારા રણમાં સૌથી ઊંડી ગુફાની એક ચટ્ટાનમાંથી મળી આવ્યો હતો. આ ચળકતો ગુલાબી રંગ કલોરોફિલ મૉલેકયૂલર જીવાશ્મ છે. આ રંગનું ઉત્પાદન કરોડો વર્ષ પહેલા સમુદ્રમાં રહેતા સાઇનો બેકટેરિયા પ્રકારના પ્રકાશસંશ્લેષક જીવોએ કર્યુ હોવાનું સાબીત થયું છે. ગુલાબી રંગ શોધવા માટે છેલ્લા ૧૦ વર્ષથી ઓસ્ટ્રેલિયન નેશનલ યૂનિવર્સિટી,જાપાન અને અમેરિકાના સંશોધકો સાથે કાર્યરત હતી.