ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અને સમાજવાદી પક્ષના માથાભારે ગણાતા નેતા ગાયત્રી પ્રજાપતિને ત્યાં એન્ફોર્સમેન્ટ ખાતાએ દરોડા પાડ્યા હતા. એમને ત્યાંથી 11 લાખ રૂપિયાની જૂની રદ થયેલી ચમણી નોટો મળી હતી. એમના ડ્રાઇવરના નામે મૂકાયેલા રૂપિયા 200 કરોડની વિગતો મળી હતી.