વરિષ્ઠ કોગ્રેસના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એંટનીના પુત્ર અનીલ એંટનીએ કોગ્રેસમાથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે ટ્વીટર પર પોાતાના રાજીનામાની જાહેરાત કરતા લખ્યુ હતુ કે, મેં કોગ્રેસ અને કેરલ કોગ્રેસમાં પોતાના પદ પરથી રાજીનામુ આદી દિધુ છે. જે લોકો અભવ્યક્તિની આઝાદીની લડાઇ લડી રહ્યા છે. તે મારા એક ટ્વીટરને લઇને અસહિષ્ણુ થઇ ગયા છે. મેં મારા