Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની INX Media મામલે આજે વિશેષ અદાલત  સુનવણી કરવામાં આવી હતી જેમાં તેઓને 5 પાંચ દિવસ સીબીઆઈ ના  રિમાન્ડ પર રાખવવામાં આવ્યા છે. તેઓના પરિવારને મળવા માટે પણ અડઘો કલાક આપ્યો છે. વકીલ 30 મિનીટ દરોજ પૂર્વ કેન્દ્ર મંત્રી ચિદમ્બરને મળી શકશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ