દિલ્હીની એક કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર તરફથી કરવમાં આવેલા માનહાનિના કેસમાં પત્રકાર પ્રિયા રમાનીને ક્લિનચીટ આપી છે. કોર્ટે બંન્ને પક્ષોની દલીલોને સંપૂર્ણ સાંભળ્યા બાદ 1 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. પત્રકાર પ્રિયા રમાણીએ એમજે અકબર સામે યૌન ઉત્પિંડનનો આરોપ લગાવ્યો હતો.