યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ને આજે પ્રીતિ સુદન (Preeti Sudan)ના રૂપમાં તેના નવા અધ્યક્ષ મળ્યા છે. પ્રીતિ સુદન (Preeti Sudan) આંધ્ર પ્રદેશ કેડરના 1983 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. સુદન અગાઉ UPSAC ના સભ્ય હતા. તેઓ અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ સહિત વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે. આંધ્રપ્રદેશ કેડરના 1983 બેચના IAS અધિકારી પ્રીતિ સુદન (Preeti Sudan)ને UPSC ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જુલાઈ 2020 માં કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકે નિવૃત્ત થયેલા સુદનને સરકારી વહીવટના વિવિધ ક્ષેત્રોમાં લગભગ 37 વર્ષનો અનુભવ છે.