પૂર્વ રેલવે મંત્રી અને મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસના પૂર્વ નેતા દિનેશ ત્રિવેદી ભાજપમાં સામેલ થઇ ગયા છે. ભાજપમાં સામેલ થતા જ ત્રિવેદીએ પક્ષના વખાણ કરવાનું શરૂ કરી દીધુ હતું. તેમણે કહ્યું હતું કે હું ભાજપમાં પરીવર જેવંુ મહેસુસ કરૂં છું. જોકે ત્રિવેદી જેવા ભાજપમાં ગયા તે સાથે જ ટીએમસીએ પણ તેમની ટીકા કરવાનું શરૂ કર્યું હતું. ટીએમસીએ કહ્યું હતું કે ત્રિવેદીએ ટીએમસીની પીઠ પાછળ વાર કર્યો છે.