ગુજરાતના IAS અધિકારી કે. રાજેશની ધરપકડ. લાંબી તપાસ બાદ અંતે કે. રાજેશની ધરપકડ કરવામાં આવી. CBIની ટીમે ત્રાટકીને કરી કે. રાજેશની ધરપકડ કરી. કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ છે. કે.રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. સામાન્ય વહિવટ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી હતાં. થોડાં સમય પહેલાં જ કે. રાજેશના ઠેકાણાં ઉપર દરોડા પડ્યાં હતાં. સુરતમાં પણ કે. રાજેશનું કનેક્શન નીકળ્યું હતું. સુરતમાં કે. રાજેશના વચેટીયાની થઇ ધરપકડ હતી.