દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં ‘ધ કોન્સીક્વેન્સીસ ઑફ અયોધ્યા જજમેન્ટ ઑફ સુપ્રીમ કોર્ટ’ વિષય પર બોલતાં જસ્ટિસ ગાંગુલીએ કહ્યું હતું કે હાલની સરકારની તુલનાએ બ્રિટિશ રાજમાં મુસ્લિમ હિતોની રક્ષા વધુ સારી રીતે થઇ હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા અયોધ્યા વિવાદના ચુકાદા સામે ગાંગુલીએ શંકાની આંગળી ચીંધી હતી. તેમણે કહ્યું કે અયોધ્યા વિવાદનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો તર્કસંગત નથી.