Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે 1995ના ડબલ મર્ડર કેસમાં RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે તેને પહેલા જ દોષિત જાહેર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પ્રભુનાથ સિંહ અને બિહાર સરકારને બંને લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવાનો આદેશ પણ આપ્યો છે. આ સિવાય આ ઘટનામાં ઘાયલ એક વ્યક્તિને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હાલમાં પ્રભુનાથ સિંહ હાલ અન્ય એક  હત્યાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ