રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બુધવારે રાજસ્થાનમાં 10 મો દિવસ છે. બુધવારે ભારત જોડો યાત્રા સવાઈ માધોપુરના ભાડોતિથી શરૂ થઈ. રાહુલ ગાંધીની યાત્રા આજે દૌસા જિલ્લામાં પ્રવેશ કરશે.
ભારત જોડો યાત્રા સવાઈ માધોપુરના ભાડોતિથી શરૂ થઈ. યાત્રા સવારે 10 વાગે બામનવાસના બાઢશ્યામપુરા ટોંડમાં પહોંચશે. ટોંડમાં યાત્રી બપોરનું ભોજન કરશે. જે બાદ 3.30 વાગ્યાથી યાત્રાનો બીજો તબક્કો શરૂ થશે. બુધવારે સાંજે 6.30 વાગે દોસા જિલ્લામાં લાલસોટના બગડી ગામ ચોકમાં યાત્રાનો અંતિમ તબક્કો છે. જ્યાં રાહુલ ગાંધીની સભા રાખવામાં આવી છે.
ભારત જોડો યાત્રામાં બુધવારે આરબીઆઈના પૂર્વ ગવર્નર એન રઘુરામ રાજન પણ સામેલ થયા. યાત્રામાં રાહુલ ગાંધી અને રઘુરામ રાજન વચ્ચે લાંબી વાતચીત થઈ.