પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને તાવ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ મહારાષ્ટ્ર ના પુણે શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. હોસ્પિટલના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી.

Copyright © 2023 News Views