કોરોના ની સ્થિતિ સામાન્ય બની હોવાછતાં હજુપણ કોરોના ના દર્દીઓ નોંધાઇ રહયા છે અને મૃત્યુ પણ થઈ રહયા છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ એવા શંકરભાઈ પટેલ ને કોરોના થયા બાદ સ્થિતિ ગંભીર બનતા સારવાર દરમિયાન નિધન થયું છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચર એસોસિએશન તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઓએ તેમના નિધન અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.