ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2019ની છેલ્લી લીગ મેચ શ્રીલંકા વિરુદ્ધ લીડ્સમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ ગેમ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટે મોહમ્મદ શમી અને યુજવેન્દ્ર ચહલને આરામ આપીને રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને રમાડ્યા હતા.
હવે મોહમ્મદ શમીને આરામ આપવાની વાતને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોઈન ખાને એક શરમજનક નિવેદન આપ્યું છે. વર્લ્ડ કપ 2019ની 4 મેચોમાં 14 વિકેટ લેનાર મોહમ્મદ શમીને લઈને મોઈન કાને કહ્યું છે કે, ભારતની BJP સરકારે મુસ્લિમ પ્રગતિ ન કરે, તેને માટે તેને બહાર બેસાડવામાં આવ્યો છે. મોહમ્મદ શમી મુસ્લિમ છે, આતી તેને આરામ આપવામાં આવ્યો છે.