દિલ્હી કોર્ટે સોમવારે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)ની ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામક્રિષ્નાને કો-લોકેશન કૌભાંડના કેસમાં સાત દિવસની કસ્ટડીના આદેશ આપ્યા હતા.
સીબીઆઇની સુનાવણી પછી સ્પેશ્યલ જજે આ પ્રકારનો આદેશ પસાર કર્યો હતો. જો કે તપાસ સંસૃથાએ તો પૂછપરછ માટે 14 દિવસની કસ્ટડી માંગી હતી. ચિત્રાના જામીન શનિવારે કોર્ટે નકારી કાઢ્યા પછી સીબીઆઇએ રવિવારે તેની ધરપકડ કરી હતી.