ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપનારા ટોચના ઉદ્યોગપતિ અને માજી સાંસદ રાહુલ બજાજના આજે સાંજે પુણેમાં શાસકીય સન્માન સાથે અંતિમ- સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પદ્મભૂષણના ખીતાબથી સન્માનીત રાહુલ બજાજના અંતિમ સંસ્કાર પુણેમાં નવા પેઠની વૈંકુઠ સ્મશાનભૂમિમાં શાસકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે- પાટીલ, યોગગુરૂ બાબા રામદેવ, શરદ પવારની સાંસદ પુત્રી સુપ્રિયા સુળે અને શ્રીરંગ બારણે વગેરે હાજર રહ્યા હતા.