ઉત્તર ગુજરાત માં વધુ એક ઝટકો ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારીયા ના રુપમાં કોંગ્રેસને લાગ્યો છે. મહેન્દ્રસિંહ બારીયા એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી ને સંબોધીને પોતાનુ રાજીનામુ મોકલી આપ્યુ છે. આઆ ઉપરાં તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માને પણ મોકલી આપ્યુ હતુ. રવિવારે પ્રાંતિજમાં તેઓએ વિસ્તારના આગેવાનો સાથે આ મામલે ચર્ચા પણ કરી હતી.