ગુજરાતના પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની તબીયત લથડવાના સમાચાર મળી રહ્યા છે. પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાને હાર્ટ એટેક આવતા તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. નોંધનીચ છે કે, થોડા સમય પહેલા તેઓ કોરોના સંક્રમિત પણ થયા હતા. જે બાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર બાદ તેમને કોરોનાને મ્હાત આપી હતી.