મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીઓ સુરેશ જૈન અને ગુલાબરાવ દેવકરને 46 અન્ય લોકોની સાથે કરોડો રૂપિયાના 'ઘરકુલ' આવાસ કૌભાંડમાં દોષિત ઠેરાવ્યા બાદ ત્રણથી સાત વર્ષ સુધી જેલની સજા સંભળાવામાં આવી છે. આટલુ જ નહીં ધૂલે જિલ્લાની સેશન કોર્ટની વિશેષ ન્યાયાધીશ સૃષ્ટિ નીલકંઠે સુરેશ જૈનને સાત વર્ષની સજા સંભળાવવાની સાથે જ 100 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.