દેશભરમાં કોરોના વાયરસ ફરી એક વખત ઝડપથી ફેલાય રહ્યો છે. કોરોના સંક્રમણના કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં ખૂબ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસની ઝપેટમાં હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આવી ગયા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.