Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમન ચાંડીનું નિધન થયું છે. તેમના પરિવાર સાથે કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણે આ માહિતી આપી હતી. તેઓ 79 વર્ષના હતા. ઓમેન ચાંડી ઘણા સમયથી બીમાર હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ