માંડ્યા લોકસભા પેટામાં પુત્રની હાર થતા કર્ણાટકના પૂર્વ CM એચડી કુમારસ્વામી ભાવુક થઇ ગયા હતા. માંડ્યામાં લોકોને સંબોધિત કરતા કુમારસ્વામીએ કહ્યું કે, મારા સમર્થકોના કહેવા પર મારો પુત્ર ચૂંટણી લડ્યો અને હારી ગયો. મારા જેવા વ્યક્તિએ રાજનીતિમાં હોવુ જોઈએ નહી, મારી સમજણમાં નથી આવતું કે, રાજનીતિમાં કોના પર વિશ્વાસ કરું. મારા પોતાના લોકો ઈચ્છતા હતા તે ચૂંટણી લડે, પરંતુ તેનો સાથ નહી આપ્યો તેનાથી ખૂબ આઘાતમાં છું.