પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા ડ્રગ્સ મામલે પાલનપુર શહેરની સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. ફોજદારી કેસમાં ભટ્ટની આ બીજી સજા હતી - પ્રથમ 2019માં તેમને જામનગર કોર્ટ દ્વારા કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. પાલનપુરની બીજી એડી. સેસેન્સ કોર્ટ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં આઈપીએસ સંજીવ ભટ્ટ તરફથી એડવોકેટ બીએસ તુવર અને સરકાર તરફથી હાઇકોર્ટના સરકારી વકીલે જુદી જુદી દલીલો રજુ કરી હતી. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકરાયો છે. જેમાં કોર્ટે 2 લાખના દંડ સાથે 20 વર્ષની સજા ફટકારી છે.