કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ IPS અધિકારી વી.વી.રબારીની પુત્રી રશેશા દેસાઈએ ઓનર કિલિંગના ભયથી પોલીસ રક્ષણ માંગ્યું. તેણે કહ્યું કે તેના પતિ અને પિતા તે યોગ ટ્રેઈનરનો વ્યવસાય કરે તેવું ઈચ્છતા નથી. તેને અરજીમાં એવો પણ દાવો કર્યો કે જ્ઞાતિના કહેવાતી રુઢિઓને કારણે તેની હત્યા પણ થઈ શકે છે. અરજીના આધારે હાઈકોર્ટના પીડીતાને રક્ષણ પુરુ પાડવા પોલીસને આદેશ આપ્યો.