પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલ નાં પિતાનું રવિવારે આજે સવારે નિધન થઇ ગયુ છે. પાર્થિવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરનું કહેવું છે કે, મારા પિતા અજયભાઇ બિપિનચંદ્ર પટેલનું આજે 26 સ્પટેમ્બરનાં નિધન થઇ ગયુ છે. તેણે ફેન્સને તેનાં પિતાને પ્રાર્થનામાં યાદ રાખવાં કહ્યું છે. ગત 2 વર્ષથી પાર્થિવ માટે ઘણો મુશ્કેલ સમય હતો. 2019માં જ્યારે પાર્થિવ પટેલ રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમનો ભાગ હતો તે સમયે તેનાં પિતાની તબિયત ખરાબ થઇ હતી. તે સમયે તેનાં પિતા બ્રેઇન હેમરેજ સામે જંગ લડી રહ્યાં હતાં. અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જે કારણે પાર્થિવની અંગત અને પેશાવર જીવન ઘણું જ ડિસ્ટર્બ થઇ રહ્યું છે. તેણે દરેક સમયે તેનાં પિતા અંગે ડર સતાવતો હતો. પિતાનાં નિધનથી ખબરથી તે તુટી ગયો છે.