ભારત અને કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જોન્સન નું બેંગલુરુમાં નિધન થયું છે. જ્હોન્સને ભારત માટે બે ટેસ્ટ રમી અને ત્રણ વિકેટ લીધી હતી.કર્ણાટક ક્રિકેટ એસોશિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, જોનસનનું એપાર્ટમેન્ટના ચોથા માળની બાલકનીમાંથી પડી જવાથી મૃત્યું થયું છે. ભારત માટે 1996માં 2 ટેસ્ટ મેચ રમનાર જોનસન છેલ્લા કેટલાક સમયથી બિમારીથી પરેશાન હતો. તેમજ પૂર્વ ક્રિકેટરને 3 દિવસ પહેલાથી હોસ્પિટલમાંથી રજા મળી હતી.