પૂર્વ ભારતીય મધ્યક્રમ બેટ્સમેન યશપાલ શર્મા (Yashpal Sharma)નું મંગળવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. પારિવારિક સૂત્રોએ તેમના (Former Cricketer Yashpal Sharma Death) નિધનની જાણકારી આપી. યશપાલ શર્મા 1983માં કપિલ દેવ (Kapil Dev)ની આગેવાનીમાં વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્ય હતા. તેમણે 37 ODI અને 42 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ 1979-83 સુધી મધ્યક્રમના અગત્યનો હિસ્સો હતા. થોડાક વર્ષો માટે નેશનલ સિલેક્ટર તરીકે પણ તેમણે કામ કર્યું અને 2008માં ફરથી પેનલમાં નિયુક્તિ થઈ હતી.