ગુજરાતના દંગાઓ વિરૂદ્ધ IASની નોકરીમાંથી રાજીનામું આપીને માનવાધિકાર આંદોલન સાથે જોડાનાર હર્ષ મંદર એક વખત ફરીથી સમાચારમાં ચમક્યા છે. તેમને નાગરિકતા સંશોધન બિલ પર જે નિવેદન આપ્યું છે, તેનાથી લોકો ચોકી ગયા છે. હર્ષ મંદરે ટ્વિટ કરી કહ્યું છે કે, ‘જો નાગરિકતા સંશોધન બિલ પસાર થશે, તો હું નાગરિક અવજ્ઞા આંદોલન શરૂ કરી દઇશ. હું પોતાને મુસ્લિમના રૂપમાં રજિસ્ટર્ડ કરાવી લઇશ. હું NRC પાસે મારું એકપણ ડોક્યુમેન્ટ જમા કરાવીશ નહીં. દસ્તાવેજ ના હોવા પર કોઈપણ મુસ્લિમને જે સજા આપવામાં આવશે તે હું મારી માટે પણ માંગીશ."