ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીનું દુખદ નિધન થયું છે. માધવસિંહ સોલંકીએ 94 વર્ષે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનાપિતા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રાજ્યના વિકાસમાં સિંહફાળો રહેલો છે. ભરતસિંહ સોલંકી આવતી કાલે એટલે રવિવારે સવારે અમેરિકાથી પરત ફરશે જે બાદ બપોરના 4 કલાકે માધવસિંહ સોલંકીની અંતિમ વિધી કરવામાં આવશે.