ગોવાના પૂર્વ રાજ્યપાલ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર મૃદુલા સિન્હા (77)નું બુધવારે નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે, મૃદુલા સિન્હા જીને જનતાની સેવા માટે તેમના પ્રયાસોને કારણે યાદ કરવામાં આવશે. તેઓ એક કુશલ લેખિકા પણ હતા, જેમણે સાહિત્યની સાથે-સાથે સંસ્કૃતિની દુનિયામાં વ્યાપાક યોગદાન આપ્યું. તેમના નિધનથી દુખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.