પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હ્રદય રોગનાં હુમલાનાં કારણે નિધન થયું છે. તેમની ખરાબ તબિયતનાં કારણે તેમને AIIMSમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સમાચાર મળતા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એઈમ્સ પહોંચ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એઇમ્સ પહોંચ્યા છે. સુષ્મા સ્વરાજ ઘણા દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે તેમને હાર્ટ એટેક આવ્યા બાદ હૉસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી તેઓ બીમાર હતા.