Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની તબિયત લથડતા AIIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન હોસ્પિટલ પહોંચ્યા હતા. જયારે અરુણ જેટલીને મળવા માટે દેશના ગૃહ મંત્રી અમિત શાહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ AIIMS હોસ્પિટલ પર પહોંચ્યા હતા.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ