રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ એક દિવસના ઉપવાસ કરશે. જયપુરમાં 11મી એપ્રિલે શહીદ સ્મારક ખાતે ઉપવાસ કરશે. ગેહલોત સરકારની નિષ્ક્રિયતાના વિરોધમાં ઉપવાસ પર ઉતરશે