ટીમ ઈન્ડિયા વતી આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચુકેલા પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયા ભાજપમાં સામેલ થઈ ગયા છે.
આગામી દિવસમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ તેમને આ ચૂંટણીમાં ઉમેદવાર બનાવે તેવી પણ સંભાવના છે.આજે ભાજપ કાર્યાલયમાં તેમને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે ભાજપનુ સભ્યપદ આપવામાં આવ્યુ હતુ.