કોગ્રેસના પૂર્વ સાસંદ બીવી નાયકે પાર્ટીમાથી રાજીનામુ આપી દિધુ છે. તેમણે પાર્ટીને દેવદુર્ગ વિધાનસભા બેઠક પરથી ટિકિટની માગ હતી જ્યાં તેમને ટિકિટ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. બીવી નાયકની જગ્યાએ તેમના ભાઇની પત્નીને ટિકિટે આપી દેવામાં આવી હતી. જેનાથી નારાજ થઇને બીવી નાયકે કોગ્રેસમાથી રાજીનામુ આપી દિધુ હતુ.