મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને બીજેપીના (BJP) બિહાર ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડનવીસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેમણે જાતે જ આપી છે.
ફડનવીસે લખ્યું છે કે, હું લૉકડાઉન બાદ દરેક દિવસે કામ કરી રહ્યો છું, પરંતુ હવે એવું લાગે છે કે, ભગવાનની ઇચ્છા છે કે, હું થોડા સમય સુધી અટકું અને રજા લઉ. મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ આઇસોલેશનમાં છું. ડૉક્ટરની સલાહથી દવા અને ઉપચાર લઇ રહ્યો છું. જે કોઇપણ મારા સંપર્કમાં આવ્યા છે તે પોતાનો કોવિડ 19નો ટેસ્ટ કરાવી લે. બધા લોકો ધ્યાન રાખે.