મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આજે સવારે કહ્યુ કે 'મારી પાસે પુરાવા છે, જેનાથી સાબિત થાય છે કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના ઈશારે મહારાષ્ટ્રમાં જોરદાર વસૂલી થઈ, તેમના કાર્યકાળમાં નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો હતો.'
c