પંજાબના પુર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલનું અવસાન થયુ છે. પુર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે 96 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે. અહેવાલો અનુસાર, પ્રકાશ સિંહ બાદલ લાંબા સમયથી બિમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેમને 36 વર્ષની ઉમરે આખરી શ્વાસ લીધા હતા.